January 20, 2026
*આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તાલીમનો નવતર પહેલ કરતા – પ્રાયોજના વહીવટદારશ્રી*—————*”આદિજાતિ વિસ્તારના બાળકોમાં અખૂટ શક્તિ રહેલી છે, AIની આ તાલીમ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે.”- શ્રી કલ્પેશકુમાર