વડોદરામાંવિશ્વાસ કેસો:-

૧કારેલીિાગ પો.સ્ટે પાટટ-એ ગ.ુર.નાં.૧૧૧૯૬૦૨૭૨૬૦૧૭૯/૨૦૨૬ભારતીય ન્યાય સકહિંતા કલમ-૩૧૮(૪),
૩૩૬(૩), ૩૪૦(૨) મજુ િના ગનુ ાના કામના ફકરયાદી ભાવીન જ ાંયતીલાલ અંકોલા ઉ.વ-૩૧ ધ ાંધો-નોકરી
રહે-િી,૫૦૩ એસ્ટ્રોન એવન્ય ુલલીતા પાટી પ્લોટની િાજુમા ાં ભાયલી વડોદરા શહેર મળુ રહે.-જુથલ ગામ
તા.કેશોદ જી.જુનાગઢ નાઓની ફકરયાદ મજુ િ આરોપી અતીત જજતેંદ્રભાઇ િારોટ રહે- એચ/૫૦૩
લીલેરીયા એપાટમેંટ લોટસ ઓરા કોમ્પપ્લેક્ષની સામે સમા-સાવલી રોડ વડોદરા ઓકફસ સરનામ-ુ
કારેલીિાગ શ્રીપાદ કોમ્પપ્લેક્ષમાાં આવેલ અક્ષર ફોરેન એજ્યકુેશન વડોદરા શહેર તા.૦૪/૦૨/૨૦૨૩ થી
તા.૦૬/૦૧/૨૦૨૬ ના સધુ ી મોજે- શ્રીપાદ કોમ્પપ્લેક્ષમાાં આવેલ અક્ષર ફોરેન એજ્યકુેશન કારેલીિાગ
વડોદરા શહેર કામના આરોપી નાઓએ તેઓની અક્ષર ફોરેન એજ્યકુેશન નામની ઓકફસ પર પ્રવદેશ
મોકલવાના િહાને વીઝા કરાવી આપવા ફરીયાદી પાસેથી રૂ.૧૭,૯૭,૦૦૦/- પડાવી લઈ
તા.૦૭/૦૯/૨૦૨૩ના રોજ ફરીયાદીને CNRL કાંપનીના ખોટા એલ.એમ.આઇ લેટર િનાવી સદર લેટર
સાચા હોવાની હકકકત જણાવી ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે રૂપ્રપયા ૧૭,૯૭,૦૦૦/- મેળવી લઈ ફરીયાદીને
કેનેડા પ્રવદેશ મોકલવાન ુકહી કેનેડા નહી મોકલી તેઓ સાથે છેતરપ્રપિંડી કરી ગનુ ો કયાટ પ્રવ.િાિતે
તા.૧૩/૦૪/૨૦૨૬ કલાક-૨૦/૩૫ વાગે ગનુ ો નોંધાયલે છે. સદર ગનુ ાની તપાસ II પોલીસ ઇન્સપેકટર શ્રી
કે.એ.ચૌધરી કારેલીિાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સ ાંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

