ગત તા.૧૩/૦૪/૨૬ ના રોજ વડોદરા રેન્જ આઇ.જી.પી.શ્રી સંદીપ બસંહ (IPS) નાઓના અધ્યક્ષ સ્થાનેસ્થાબનક સ્વરાજ્ય ચ ંટણી-૨૦૨૬ અન્વયેરેન્જ ઑફીસ ખાતે રેન્જના જીલ્લાઓના પોલીસ અબિક્ષકશ્રીઓની ક્રાઇમકોન્ફરન્સ યોજવામાં આવેલ. જેમાં ભરૂચ પોલીસ અબિક્ષકશ્રી અક્ષયરાજ (IPS), વડોદરા ગ્રામ્ય
૧કારેલીિાગ પો.સ્ટે પાટટ-એ ગ.ુર.નાં.૧૧૧૯૬૦૨૭૨૬૦૧૭૯/૨૦૨૬ભારતીય ન્યાય સકહિંતા કલમ-૩૧૮(૪),૩૩૬(૩), ૩૪૦(૨) મજુ િના ગનુ ાના કામના ફકરયાદી ભાવીન જ ાંયતીલાલ અંકોલા ઉ.વ-૩૧ ધ ાંધો-નોકરીરહે-િી,૫૦૩ એસ્ટ્રોન એવન્ય ુલલીતા પાટી પ્લોટની િાજુમા ાં ભાયલી વડોદરા શહેર મળુ રહે.-જુથલ ગામતા.કેશોદ
કારેલીિાગ પો.સ્ટે. પાટટ-એ ગ.ુર.નાં.૧૧૧૯૬૦૨૭૨૬૦૧૭૭/૨૦૨૬િી.એન.એસ.કલમ-૩૦૪(૨),૫૪ મજુ િનાગનુ ાના કામના ફકરયાદી પ્રપ્રય ાંકા વા/ઓ કુમાર ખેમચ ાંદ ચાાંગલાની ઉ.વ.૩૦ ધ ાંધો-ઘરકામ રહે.એ ૪૩ધનલક્ષ્મી સોસાયટી માાંગલ્ય પાકટની િાજુમા ાં હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફકરયાદમજુ
તા.૧૩/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૪ દારૂના કેસોકરવામાાં આવેલ છે. જેમા ાં દેશી દારુ લી-૯૫ કકિં.રૂ. ૧૯,૦૦૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા ન ાંગ-૧૫૭, બિયરન ાંગ-૦૬ મળી કુલ કકિં.રૂ.૬૬,૨૦૦/-નો મદુ ામાલ કબ્જજે
ડભોઈ શહેર માં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ: શહેરના માર્ગો ત્રિરંગાથી ઉભરાયાડભોઈ સમગ્ર દેશ જ્યારે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓમાં ડૂબ્યો છે, ત્યારે ઐતિહાસિક ડભોઈ શહેરમાં પણ દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
ડભોઈ પ્રતિબંધ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ધૂમ વપરાશ, નગરપાલિકા ત્રાટકી; ૨૨ કિલો જથ્થો જપ્ત ડભોઈ સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, ડભોઈ નગરમાં કેટલાક વેપારીઓ દ્વારા બેરોકટોક તેનો
ડભોઇ પોલીસે બાતમીને આધારે સુરજ ફળિયા ભાથુજી મંદિર પાસે થી જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા જ્યારે બે પકડવાના બાકી રેડ દરમિયાન દાવ ઉપર અને અંગ જડતી સાથે 21.350 રોકડા મળી આવ્યા જ્યારે ભીખન કુઈ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI)ના વડોદરા ચેપ્ટરમાં વર્ષ ૨૦૨૬–૨૭ માટે નવી કાર્યકારી સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. વડોદરા ચેપ્ટરના હાલના ચેરમેન CS અલ્પેશ પંચાલ, પૂર્વ ચેરમેન CS અંકુર સોમાણી તેમજ CS મિતુલ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ ઐતિહાસિક સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિરે દ્વિતીય પાટોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું.પાટોત્સવ નિમિત્તે
નસવાડી તાલુકાના મેડિયા અને વિયાવાંટ ગામને જોડતા મુખ્ય રોડ પર એક મોટો અને ઊંડો ભુવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભુવો એટલો ઊંડો હતો કે એક માણસ સમાઈ જાય તેવી સ્થિતિ હતી, છતાં