વડોદરા રેન્જ આઇ.જી.પી.શ્રી સંદીપ નસંહ (IPS) િાઓિા અધ્યક્ષ સ્થાિે સ્થાનિક સ્વરાજ્યચ ંટણી-૨૦૨૬ અન્વયે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવેલ.

ગત તા.૧૩/૦૪/૨૬ ના રોજ વડોદરા રેન્જ આઇ.જી.પી.શ્રી સંદીપ બસંહ (IPS) નાઓના અધ્યક્ષ સ્થાને
સ્થાબનક સ્વરાજ્ય ચ ંટણી-૨૦૨૬ અન્વયેરેન્જ ઑફીસ ખાતે રેન્જના જીલ્લાઓના પોલીસ અબિક્ષકશ્રીઓની ક્રાઇમ
કોન્ફરન્સ યોજવામાં આવેલ. જેમાં ભરૂચ પોલીસ અબિક્ષકશ્રી અક્ષયરાજ (IPS), વડોદરા ગ્રામ્ય પોલીસ અબિક્ષકશ્રી
સુશીલ અગ્રવાલ (IPS), નમમદા પોલીસ અબિક્ષકશ્રી બવશાખા ડિરાલ (IPS) તથા છોટાઉદેપુર પોલીસ અબિક્ષકશ્રી
ઇબમ્તયાઝ શેખ (IPS) નાઓ હાજર રહેલ કોન્ફરન્સ દરમ્યાન સ્થાબનક સ્વરાજ્ય ચ ંટણી-૨૦૨૬ અન્વયે રેન્જના
જીલ્લાઓ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૬થી કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ જેમાં બવગતે જોતા નીચે
મુજિની કામગીરી કરવામાં આવેલ છે.
❖ પરવાિા વાળા હનથયાર જમા લેવાિી કામગીરી:
ભરૂચ જીલ્લાના ૧૪૬૩, વડોદરા ગ્રામ્ય જીલ્લાના ૫૫૭, નમમદા જીલ્લાના ૧૮૧ તથા છોટાઉદેપુર
જીલ્લાના ૧૩૩૯ એમ કુલ ૩૫૪૦ હબથયારો જમા લેવામાં આવેલ છે.
❖ િાસતા-ફરતા/પેરોલ જમ્પ આરોપી હસ્તગત કરવા કરેલ કામગીરી:
ભરૂચ જીલ્લામાં ૦૩, વડોદરા ગ્રામ્ય જીલ્લાના ૧૧, નમમદા જીલ્લા દ્વારા ૦૩ અને છોટાઉદેપુર જીલ્લાના
નાસતા-ફરતા કુલ ૦૬ તથા પેરોલ જમ્પ ૦૧ એમ રેન્જના કુલ-૨૪ આરોપીઓને પકડી નામ.કોટમહવાલે
કરવામાં આવેલ છે.
❖ નિિ જામીિ લાયક વોરંટ િજવણી અથેકરેલ કામગીરી:
ભરૂચ જીલ્લા દ્વારા કુલ ૩૯૭, વડોદરા ગ્રામ્ય જીલ્લા દ્વારા ૩૬૩, છોટાઉદેપુર જીલ્લા દ્વારા ૧૪૬
તથા નમમદા જીલ્લા દ્વારા ૨૫૫ એમ કુલ-૧૧૬૧ બિન જામીન લાયક વોરંટની િજવણી કરી નામ.કોટમ
હવાલે કરવામાં આવેલ છે.
❖ અટકાયતી પગલાિી કામગીરી:
ભરૂચ જીલ્લા દ્વારા કુલ ૨૪૯૮, વડોદરા ગ્રામ્ય જીલ્લા દ્વારા ૩૦૮૮,છોટાઉદેપુર જીલ્લા દ્વારા ૧૯૦૦
તથા નમમદા જીલ્લા દ્વારા ૨૩૯૬ એમ કુલ ૯૮૮૨ ઇસમો બવરૂધ્િ ચ ંટણી પ્રક્રક્રયા દરમ્યાન સુલેહ શાંબત
જાળવી રાખવા માટે અટકાયતી પગલા લઇ પાકા જામીન લેવામાં આવેલ છે.
❖ પાસા/ તડીપાર/પ્રોહી.૯૩ િી કામગીરી:
નશાિંિી અબિબનયમ-૧૯૪૯ હેઠળ દારૂના કેસ થયેલ હોય તેવા ઇસમો બવરૂધ્િ કાયદાની કલમ
૯૩ અંતગમત ભરૂચ-૨૩૫, વડોદરા ગ્રામ્ય-૪૧૯, નમમદા-૫૩૫ તથા છોટાઉદેપુર-૯૮ એમ કુલ-૧૨૮૭
ઇસમો બવરૂધ્િ પાકા જામીન લેવામાં આવેલ છે.
ઉપરાંત માથાભારે ઇસમો બવરૂધ્િ ભરૂચ જીલ્લામાં હદપારી ૨૭ તથા પાસા ૦૫, વડોદરા ગ્રામ્ય
જીલ્લામાં હદપારી ૬૧ તથા પાસા ૦૯, નમમદા જીલ્લામાં હદપારી ૧૩ તથા પાસા ૦૨ તથા છોટાઉદેપુર
જીલ્લામાં હદપારી ૦૬ તથા પાસા ૦૨ એમ કુલ હદપારી ૧૦૭ તથા પાસા ૧૮ દરખાસ્ત કરવામાં આવેલ
છે

❖ જીલ્લામાં કાયયરત ચેક પોસ્ટ તથા કરવામાં આવેલ કામગીરી:
o આતંર જીલ્લા ચેક પોસ્ટ :
વડોદરા રેન્જમાં જીલ્લા-જીલ્લાની હદ વચ્ચેકાયમરત કુલ ૩૭ ચેક પોસ્ટ ઉભી કરવામાંઆવેલ
છે. જયાં ૨૪૭ િેરીકેડીંગ કરી િોડીવોનમ કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે સતત વાહન ચેબકંગ કરી અસામાજીક પ્રવૃબત ઉપર નજર રાખવામાં આવે છેતથા તમામ ચેક પોસ્ટ પર લાઇટ િેટન, રેક્રડયમ રીફલેકટરનો ઉપયોગ કરવામાં આવે છે. o આતંર રાજ્ય ચેક પોસ્ટ : અત્રેના વડોદરા બવભાગના જીલ્લાઓના પડોશી રાજ્યો સાથે મળતી સીમા ઉપર પડોશી રાજ્યોના લગત જીલ્લાઓ સાથે પરામશમ કરી કુલ ૧૦ ચેક પોસ્ટ કાયમરત કરવામાં આવેલ છે. જેમાં નમમદા જીલ્લા અને મહારાષ્ટ્રના નંદુરિાર જીલ્લા વચ્ચે ડેક્રડયાપાડા ખાતે ડુમખલ અને કોકટી ચેક પોસ્ટ તથા સાગિારાની િનસેરા ચેક પોસ્ટ સક્રહત કુલ ૦૩ ચેક પોસ્ટ કાયમરત કરેલ છે. છોટાઉદેપુર જીલ્લા અને મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લા વચ્ચે કવાંટ ખાતે વખતગઢ અને રેણિા ચેક પોસ્ટ તથા પાનવડ ખાતે િૈડીયા, ઝોઝ ખાતે મીઠીિોર, છોટાઉદેપુર ખાતે અંિારકાસ તથા રંગપુર ખાતેહલ્દીમહુડી અનેફેરકુવા ચેક પોસ્ટ સક્રહત કુલ ૦૭ ચેક પોસ્ટ કાયમરત કરેલ છે. જયાં ૨૪૭ િેરીકેડીંગ કરી િોડીવોનમ કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે સતત વાહન
ચેબકંગ કરી અસામાજીક પ્રવબૃત ઉપર નજર રાખવામાં આવેછેતથા તમામ ચેક પોસ્ટ પર લાઇટ
િેટન, રેક્રડયમ રીફલેકટરનો ઉપયોગ કરવામાં આવે છે.
ચેકપોસ્ટ પર ૨૭૮૨૧ વાહન ચેક કરવામાં આવેલ છે. જેમાંમોટર વ્હીકલ એક્ટ – ૧૯૮૮
ની કલમ ૨૦૭ મુજિ કુલ ૩૨ વાહનો ડીટેઇન કરવમાં આવેલ છે તથા દારૂ પીને વાહન ચલાવનાર
ચાલકો બવરૂધ્િ મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ ની કલમ ૧૮૫ હેઠળ કુલ ૪૯ કેસો કરવામાંઆવેલ છે
તેમજ દેશી-બવદેશી દારૂના ૮ કેસો કરવામાં આવેલ છેજમેાં કુલ ૨૯૭૪૯૯ રૂ. નો મુદ્દામાલ જપ્ત
કરવામાં આવેલ છે.
❖ લીસ્ટેડ િટુલગે સય/ગેમ્િલસયપર કરવામાંઆવેલ કામગીરી:
ભરૂચ જીલ્લામાં કુલ ૩૯૨, વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૭૧૭, નમમદા જીલ્લામાં ૩૮૫ તથા
છોટાઉદેપુર જીલ્લામાં ૧૫૫ મળી કુલ-૧૬૪૯ બલસ્ટેડ િુટલેગસમઉપર રેઇડો કરવામાં આવેલ છેતથા
પ્રોહીબિશનના કુલ કેસ ભરૂચ જીલ્લામાં૭૧૧, વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૪૯૮, નમમદા જીલ્લામાં ૩૨૭
તથા છોટાઉદેપુર જીલ્લામાં ૪૯૩ મળી કુલ ૨૦૨૮ પ્રોહીબિશનના કેસો શોિી કાઢવામાં આવેલ છે.
તેમજ ભરૂચ જીલ્લામાં કુલ ૦૫, વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૧૪, નમમદા જીલ્લામાં ૩૧ તથા
છોટાઉદેપુર જીલ્લામાં૦૪ મળી કુલ-૫૪ ગેમ્િલસમઉપર રેઇડો કરવામાં આવેલ છેતથા ભરૂચ ખાતે
કુલ ૧૫, વડોદરા ગ્રામ્ય ખાતેકુલ ૧૬, નમમદા ખાતેકુલ ૦૯ તથા છોટાઉદેપુર ખાતે૦૩ મળી ૪૩
જુગારના કેસો શોિી કાઢવામાં આવેલ છે.
❖ પકડાયેલ દેશી-નવદેશી દારૂ :
ભરૂચ જીલ્લામાં ૨૪૭૧ લી. દેશી દારૂ બક.રૂ.૪૯૪૨૦૦/- તથા બવદેશી દારૂની કુલ ૨૨૮૨ િોટલ
બક.રૂ. ૭૭૬૮૮૦/- , વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૧૪૭૧ લી. દેશી દારૂ બક.રૂ.૨૯૪૨૦૦/- તથા બવદેશી
દારૂની કુલ ૧૧૪૫૪ િોટલ બક.રૂ.૭૦૩૦૩૫૯/-, નમમદા જીલ્લામાં ૬૪૪ લી. દેશી દારૂ બક.રૂ.
૧૨૮૮૦૦/- તથા બવદેશી દારૂની કુલ ૧૫૬૪ િોટલ બક.રૂ. ૪૩૭૦૧૬/- તથા છોટાઉદેપુર જીલ્લામાં
૫૩૬ લી. દેશી દારૂ બક.રૂ.૧૦૭૨૦૦/- તથા બવદેશી દારૂની કુલ ૬૨૦૦ િોટલ બક.રૂ. ૧૬૭૦૮૬૪/-
મળી વડોદરા રેન્જમાં કુલ ૧,૦૯,૩૯,૫૧૯/- (એક કરોડ નવ લાખ ઓગણચાળીસ હજાર પાંચસો
ઓગણીસ) નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
❖ HS પર કરવામાં આવેલ કામગીરી:
ભરૂચ જીલ્લામાંકુલ ૦૯, વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ૬૪, નમમદા જીલ્લામાં૧૭ તથા છોટાઉદેપુર જીલ્લામાં
૧૩ મળી કુલ-૧૦૩ ક્રહસ્ટરીશીટર ચેક કરવામાંઆવેલ છે.ઉપરોક્ત કામગીરીની સમીક્ષા િાદ રેન્જ આઇ.જી.પી.શ્રી સંદીપ બસંહ (IPS) નાઓ દ્વારા સ્થાબનક
સ્વરાજ્ય ચ ંટણી ૨૦૨૬ સૌહાદમપ ણમ વાતાવરણમાં યોજાય તે સારૂ જરૂરી સુચનો કરવામાં આવેલ. જેમાં,
o જીલ્લામાં હબથયાર પરવાનાવાળા િારકો પાસેથી મુબક્ત મળેલ હોય તે બસવાયના હબથયાર િારકોના
હબથયાર જમા લેવા સુચના કરવામાં આવેલ.
o જીલ્લા બવસ્તારમાં ચ ંટણી સિંિે નોંિાયેલ ગુનાઓમાં આરોપીઓ બવરૂધ્િ અસરકારક અટકાયતી
પગલા લેવા તથા સંવેદનશીલ, અબત સંવેદનશીલ બવસ્તારો સક્રહતના બવસ્તારોમાં વિુમાં વિુ
અટકાયતી પગલા લેવા સુચના કરવામાં આવી.
o આંતર જીલ્લા/આંતર રાજ્ય ચાલુ કરેલ ચેક પોસ્ટ પર ૨૪*૭ િોડીવોનમ કેમેરા તથા બ્રીથ
એનાલાઇઝર સાથેયોગ્ય િેરી કેટીંગ રાખી વાહન ચેબકંગ કરી વિુમાં વિુ કામગીરી કરવા સુચન
કરેલ.
o વિુમાં ચેકપોસ્ટ પર દેશી-બવદેશી દારૂ, માદક દ્રવ્યો તથા રોકડ રકમ કેબકંમતી ચીજ-વસ્તુઓની
હેરફેર ન થાય તે સુબનબિત કરવા સુચન કરેલ.
o બલસ્ટેડ પ્રોહી./જુગાર િુટલેગસમ/ગેમ્િલસમ ઉપર સતત રેઇડો કરી સખતમાં સખત કાયમવાહી કરવા
સુચના કરેલ તથા જીલ્લા બવસ્તારમાં દેશી-બવદેશી દારૂની પ્રવૃબત પર ૧૦૦% અંકુશ લઇ કાયમવાહી
કરવા સુચન કરેલ.
o નામ.કોટમમાંથી આવેલ NBW ની ૧૦૦% િજવણી થાય તે સુબનબિત કરવા સુચના કરેલ.
o જીલ્લા બવસ્તારમાં આવેલ HS/MCR કાડમ િારકોનું ૧૦૦% ચેકીંગ કરવા તથા નાસતા-
ફરતા/પેરોલ જમ્પ આરોપીઓના સંભબવત ઠેકાણાં ચેક કરી પકડી લેવા સુચન કરેલ .
o રાજ્ય ચ ંટણી આયોગ તરફથી નક્કી થઇ આવેલ સ્કેલ મુજિ િ થ-બિલ્ડીંગ પર િંદોિસ્તની
યોગ્ય ગોઠવણી કરવા સુચન કરેલ.
o જીલ્લાના પોલીસ સ્ટેશન સ્તરેથી તમામ િ થ-બિલ્ડીંગની બવબઝટ કરી, લોકસંપકમ કરી ચ ંટણી
સૌહાદમપ ણમ વાતાવરણમાં યોજાય તે સુબનબિત કરવા સુચના કરેલ.
પ્રજાજોગ સંદેશ
વડોદરા રેન્જના તમામ પ્રજાજનોને સ્થાબનક સ્વરાજ્ય ચ ંટણી-૨૦૨૬ દરમ્યાન ભાઇચારાની ભાવનાથી
સૌહાદમપ ણમ વાતાવરણમાં મતદાન કરવા અપીલ કરવામાં આવે છે. તેમજ ચ ંટણી દરમ્યાન કોઇપણ પ્રકારની
ગેરકાયદેસર પ્રવૃબત જણાઇ આવ્યેથી તુરત જ પોલીસ કંટરોલ રૂમનેજાણ કરવા અપીલ કરવામાં આવેછે. તેમજ
સોબશયલ મીક્રડયા કે અન્ય પ્રસાર માધ્યથી કે અન્ય કોઇપણ રીતે કોઇ ઉશ્કેરણી-વાંિાજનક પોસ્ટ નહીં કરવા/અફવા
નહીં ફેલાવવા અપીલ કરવામાં આવે છે. અત્રેની રેન્જના જીલ્લાઓના સાયિર સેલ દ્વારા સોબશયલ મીક્રડયા પર સતત
નજર રાખવામાં આવી રહેલ છે. વાિાંજનક પોસ્ટ કે અફવા ફેલાવનાર પર કાયદેસર કાયમવાહી કરવામાં આવશે.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*