વઘઈ તાલુકાના કુડકસ ગામે નાળા કામમાં ખુલ્લેઆમ ભ્રષ્…

વઘઈ તાલુકાના કુડકસ ગામે નાળા કામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, વિકાસ રૂંધાતોવઘઈ તાલુકાના કુડકસ ગામે સાતપુડે ફળીયામાં બનેલા નાળા ના કામમાં ભય વગર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. તાલુકા પંચાયત હસ્તક નાળા

મકરપુરા GIDCમાં શ્રી વેંકટેશ્વર મહાદેવ મંદિરમાં પર…

વડોદરા શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી વેંકટેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભક્તિભાવનો અદભૂત નજારો જોવા મળ્યો.પરમ પૂજ્ય શ્રી પ્રદીપજી મિશ્રાજીનું મંદિર ખાતે પધરામણું થતા સમગ્ર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું.ઉલ્લેખનીય છે

વડોદરાના પૌરાણિક રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરે માધી ગણ…

શહેરમાં આવેલ પૌરાણિક અને અતિ શ્રદ્ધાસ્પદ રિદ્ધિ-સિદ્ધિ ગણેશ મંદિર ખાતે આવતીકાલે માધી ગણેશ ચતુર્થીના પાવન અવસર નિમિત્તે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞને લઈ મંદિર પરિસરમાં વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે વીજ કંપની MGVCLની ગંભીર…

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે MGVCLની ઘોર બેદરકારી ખુલ્લા વીજ વાયરો અને લટકતો થાંભલો મોતને આમંત્રણ આપે છેતંત્રની આળસ: જાનહાની થશે તો જવાબદાર કોણ ગ્રામજનોમાં ભારે રોષ…ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે વીજ કંપની MGVCLની ગંભીર બેદરકારી

ડભોઇ તાલુકાના પલાસવાડા ફાટક ખાતે ડાઇવર્ઝન રસ્તો પહ…

તાલુકાના પલાસવાડા ફાટક ખાતે ડાઇવર્ઝન રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ડભોઇ–વડોદરા રોડ ઉપર પલાસવાડા ખાતે ઓવરબ્રિજ નિર્માણને કારણે રેલવે વિભાગ દ્વારા ડાઇવર્ઝન આપવામાં આવ્યું હતું,

વડોદરાથી SOU માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે વડોદરા…

વડોદરાથી SOU માત્ર ૪૫ મિનિટમાં પહોંચી જવાશે વડોદરાથી ડભોઇ સિક્સલેન, જ્યારે ડભોઇથી SOU સુધી ફોરલેન રોડ બનશેજિલ્લામાંથી ૧૫૦ હેક્ટર જમીન સંપાદિત કરાશે દર્ભાવતી (ડભોઈ) નગરી હવે બાયપાસ થવા આગળ ધપી રહી છે. વડોદરાથી સ્ટેચ્યુ

નસવાડી શિવ મંદિરથી નીકળેલા ભવ્ય વરઘોડા સાથે શ્રી ર…

નસવાડીમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલનસવાડી શિવ મંદિરથી નીકળેલા ભવ્ય વરઘોડા સાથે શ્રી રામદેવપીર મંદિરનો ૧૮મો પાટોત્સવ ઉજવાયોનસવાડી ખાતે આવેલા પ્રાચીન શ્રી રામદેવપીર મંદિરનો ૧૮મો પાટોત્સવ આજે ભક્તિ, શાંતિ અને શિસ્તભર્યા વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો.

છોટાઉદેપુર: આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓમાં AI તાલી…

*આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તાલીમનો નવતર પહેલ કરતા – પ્રાયોજના વહીવટદારશ્રી*—————*”આદિજાતિ વિસ્તારના બાળકોમાં અખૂટ શક્તિ રહેલી છે, AIની આ તાલીમ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે.”- શ્રી કલ્પેશકુમાર

ગુતાલના રામાપીર મંદિરે પગપાળા આવતા ભક્તોની હિરાવંશ…

વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે આવેલા પ્રસિદ્ધ રામાપીરના મંદિરે દર્શન માટે આજુબાજુના અનેક ગામડાઓમાંથી ભાવિક ભક્તો પગપાળા આવી રહ્યા છે. આવા પગપાળા આવતા ભક્તોની સેવા માટે હિરાવંશી મિત્ર મંડળ, વાઘોડિયા દ્વારા નિઃસ્વાર્થ સેવા કાર્ય હાથ

વડોદરા: લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શિવ મહાપુ…

વડોદરા શહેરના સરદાર એસ્ટેટ, આજવા રોડ પાસે આવેલા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે અગ્રવાલ અકોટા ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પરમ પૂજ્ય પંડિત પ્રદીપજી મિશ્રાના મુખારવિંદથી ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા આજ રોજ ચોથા દિવસે