પ્રોહીબિશનના કેસો


તા.૧૩/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૪ દારૂના કેસો
કરવામાાં આવેલ છે. જેમા ાં દેશી દારુ લી-૯૫ કકિં.રૂ. ૧૯,૦૦૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા ન ાંગ-૧૫૭, બિયર
ન ાંગ-૦૬ મળી કુલ કકિં.રૂ.૬૬,૨૦૦/-નો મદુ ામાલ કબ્જજે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૨૭ ઇસમોને
અટક કરવામાાં આવેલ છે.

https://sayajisamachar.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

*
*